વિધેય $f(\theta )\, = \,1\, - \theta  + \frac{{{\theta ^2}}}{{2!}} - \frac{{{\theta ^3}}}{{3!}} + \frac{{{\theta ^4}}}{{4!}} + ...$ વ્યાખ્યાયિત થાય છે તો $f(\theta )$ એ પરિમાણરહિત રાશિ હોવાથી જરૂરિયાત શું છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કારણ કે $f(\theta)$ એ $\theta$ ની જુદી જુદી ધાતોનો સરવાળો છે તેથી $\theta$ એે પરિમાણરિત રાશિ છે. એકરૂપતાના સિદ્ધાંત પરથી સમીકરણની જમણીબાજુ પરિમાણરહિત છે તેથી ડાબી બાજુ પણ પરિમાણરહિત હોય.

Similar Questions

$v$ વેગ, $A$ પ્રવેગ અને $F$ બળ હોય,તો કોણીય વેગમાનનું પારિમાણીક સૂત્ર શું થશે?

જેનું પારિમાણિક સૂત્ર $ML^2T^{-2}$ હોય તેવી ઓછામાં ઓછી છ ભૌતિક રાશિઓ જણાવો. 

સમય પર આધાર રાખતી રાશિ $P$ ને $P\, = \,{P_0}\,{e^{ - \alpha {t^2}}}$ મુજબ આપવામાં આવે છે જ્યાં $\alpha $ અચળાંક અને $t$ સમય હોય તો $\alpha $ નું પારિમાણિક સૂત્ર ..... 

ધારો કે $[{\varepsilon _0}]$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી અને $[{\mu _0}]$ એ શૂન્યાવકાશ ની પરમીએબીલીટી દર્શાવે છે. જો $M =$ દળ , $L =$ લંબાઈ , $T =$ સમય અને $I =$ વિદ્યુતપ્રવાહ, તો ....

  • [IIT 1998]

$Pascal-Second$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?